Digital દુનિયા! શું તમે જાણો છો 1 મિનિટમાં ઈન્ટરનેટ પર શું-શું થાય છે? જાણીને ચકરાઈ જશે મગજ
દુનિયાના સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ યૂ-ટ્યૂબ પર 1 મિનિટમાં 45 લાખ વીડિયો જોવામાં આવે છે. તો નેટફ્લિક્સ પર 1 મિનિટમાં 6.94 લાખ કલાક ડ્યૂરેશનનો વીડિયો જોવામાં આવે છે. 1 મિનિટમાં ઈન્ટરનેટ પર શું-શું થાય છે? 4.1 કરોડ વોટ્સએપ મેસેજ, 18 કરોડ ઈમેલ, 38 લાખ ગૂગલ સર્ચ અને બીજું ઘણું બધું… મારા મોબાઈલ ફોન વિના તમે … Read more