હવે ઠંડીમાં સ્વેટર પહેરવાની જરૂર નથી, આ ‘હીટર જેકેટ’ બટન દબાવતા શરીર કરી દેશે ગરમ, જાણો ખાસિયત

હવે ઠંડીમાં સ્વેટર પહેરવાની જરૂર નથી, આ 'હીટર જેકેટ' બટન દબાવતા શરીર કરી દેશે ગરમ, જાણો ખાસિયત

Electric Heated Vest: ઠંડીની સીઝન આવવાની સાથે લોકો જેકેટ પહેરવાની શરૂઆત કરી રહ્યાં છે. પરંતુ દિવસભર તાપમાનમાં પરિવર્તન થઈ શકે છે. આ પરિસ્થિતિમાં અમે તમને ઈલેક્ટ્રિક થર્મલ વેસ્ટ વિશે જણાવી રહ્યાં છીએ, જે ઈન્ટરનલ હીટરથી લેસ છે. બટન દબાવતા તે કામ શરૂ કરી દેશે. તેમાં ટેમ્પ્રેચર કંટ્રોલ કરવા માટે બટન પણ ઉપલબ્ધ છે. આવો જાણીએ … Read more